પૂજ્ય શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટકહાનનગર, લામ રોડ, દેવલાલી નાશિક-૪૨૨૪૦૧ ફોન:- ૦૨૫૩-૨૪૯૧૦૪૪ ૦૨૫૩-૨૪૯૧૦૪૫ |
||
પ્રેરણામૂર્તિ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી
આપણા ધર્મપિતા મંગલમૂર્તિ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનું પ્રશંસનીય અને અનુકરણીય જીવન, તેઓશ્રીનો અપૂર્વ અલોંકિક ઐતિહાસિક મહિમા, સન્માર્ગ દર્શાવીને આપણા ઉપર કરેલા મહાન ઉપકારો, તેઓશ્રીનાં પુનિત પ્રતાપે સમસ્ત જૈન સમાજમાં આવેલી મહાન જાગૃતિ અને ક્રાંતિ, એમના સુહસ્તે થયેલા ધર્મપ્રભાવનાનાં અજોડ કાર્યો, તેઓશ્રીનાં અંતરંગ જીવનની આધ્યાત્મિક સાધના એ બધાનું સંક્ષિપ્ત દિગ્દર્શન એટલે જ પૂજ્યશ્રી કાનજીસ્વામી સ્મારકનું નિર્માણ.
અધ્યાત્મયૂગ પ્રવર્તક પરમ પૂજ્ય સદગુરૂદેવ શ્રી કાનજીસ્વામીના દેહોત્સર્ગનું સ્થળ મુંબઈ (મહારાષ્ટ્ર) હોવાથી આ ક્ષેત્રે જ પૂજ્યશ્રીની પુણ્યસ્મૃતિમાં તત્વપ્રચારપ્રસાર તથા આત્મકલ્યાણનાં હેતુભૂત એક વિશાળ સ્મારક નિર્માણની ઉત્કૃષ્ટ ભાવના સમસ્ત મુમુક્ષુ સમાજે વ્યક્ત કરી જેના ફળ સ્વરૂપ આ સ્મારકનું નિર્માણ થયુ.
પૂજ્ય બેન શાંતાબેન મણીલાલ ખારા.
સ્વ. શ્રી મુકુન્દરાય મણીલાલ ખારા.
શ્રી પ્રવિણચંદ્ર પોપટલાલ વોરા.
સ્વ. શ્રી કાંતીલાલ રામજીભાઈ મોટાણી.
સ્વ. શ્રી મનમોહનદાસ છોટાલાલ ગાંધી
કહાનનગર સંસ્થા વિશે
- ટ્રસ્ટી મંડળ
- શ્રી મહાવીરસ્વામી મંદિર
- શ્રી સ્વાધ્યાય મંદિર
- શ્રી સમવસરણ મંદિર
- શ્રી પરમાગમ મંદિર
- શ્રી માનસ્તંભજી
- ઐતિહાસીક ચિત્રાલય
- શ્રી કાનજીસ્વામી સ્મૃતિ સંગ્રહાલય
LIVE
ગુરુપ્રસાદ માસિક
-
Last Updated Edition March 2021